We use cookies to personalise content and ads, to provide social media features and to analyse our traffic. We also share information about your use of our site with our social media, advertising and analytics partners who may combine it with other information that you’ve provided to them or that they’ve collected from your use of their services. You can find more information at https://adsterra.com/cookies/
🔵SAURASHTRA UNIVERSITY
બીજા રાઉન્ડની કોલેજ પસઁદ કર્યા પછી જો બીજા રાઉન્ડમાં કોઈ પણ સીટ/કોલેજ એલોટમેન્ટ થાય તો એમા પ્રથમ રાઉન્ડની સીટ રદ થઇ જશે અને બીજા રાઉન્ડ ની સીટ કન્ફ્રર્મ કરવી પડશે જો બીજા રાઉન્ડ ની સીટ કન્ફ્રર્મ નહીં કરો તો એ સીટ પણ રદ થશે હવે તમારી પાસે કોઈ સીટ/કોલેજ નહીં રહે
SSSSSSSS
SSSSSSSS
SSSSSSSSS
જો તમનેપ્રથમ રાઉન્ડ માં સીટ ના મળી હોય અને બીજા રાઉન્ડ માં સીટ મળે તો એ સીટ કન્ફ્રર્મ કરવા માટે ફી ભરવાની રહેશે અને હેલ્પસેન્ટર માં ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે નહિતર એ સીટ રદ ગણવામાં આવશે
🔵BKNMU UNIVERSITY
જો બીજા રાઉન્ડમાં સીટ બદલાઈ અને એની ફી વધારે હોય તો ફી ઓનલાઇન/ઑફલાઇન ભરવાની રહેશે અને ફી વધારે હોય ના હોય તો એલોટમેન્ટ લેટર અને ફી ચલણ DOWNLOAD કરીને હેલ્પસેન્ટર માં નવો એડમિસન ઓર્ડર લેવા જવાનો રહેશે
Post a Comment